$x=\cos ^{-1}\left(\frac{1}{\sqrt{1+t^2}}\right), y=\sin ^{-1}\left(\frac{t}{\sqrt{1+t^2}}\right) \Rightarrow \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

  • A
    $0$
  • B
    $\tan t$
  • C
    $1$
  • D
    $\sin t \cos t$

Explore More

Similar Questions

આધુનિક અનાજ $Triticale$ (ટ્રિટિકેલ) કોની વચ્ચેના સંકરણ દ્વારા વિકસાવવામાં આવ્યું છે?

નીચેના વિધાનો માટે $T$ અથવા $F$ ના પ્રારંભિક અક્ષરોનો સાચો ક્રમ આપો. જો વિધાન સાચું હોય તો $T$ અને ખોટું હોય તો $F$ નો ઉપયોગ કરો.
$(I)$ સલ્ફાઇડ આયનો $Na_2[Fe(CN)_5(NO)]$ સાથે પ્રક્રિયા કરીને જાંબલી રંગનું સંયોજન $Na_4[Fe(CN)_5(NOS)]$ બનાવે છે. આ પ્રક્રિયામાં આયર્નનો ઓક્સિડેશન આંક બદલાય છે.
$(II)$ $Pt(IV)$ સંયોજનો $Ni(IV)$ સંયોજનો કરતા પ્રમાણમાં વધુ સ્થિર છે.
$(III)$ મેગ્નેશિયમનું વેલ્ડિંગ હિલિયમના વાતાવરણમાં કરી શકાય છે.
$(IV)$ $LiAlH_4$ નું જળવિભાજન કરવાથી $H_2$ મળે છે.

એક નાનો દળ $m$ એક દળરહિત દોરી સાથે જોડાયેલ છે,જેનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $P$ પર નિશ્ચિત છે. આ દળ $O$ કેન્દ્ર અને અચળ કોણીય ઝડપ $\omega$ સાથે $x-y$ સમતલમાં વર્તુળાકાર ગતિ કરી રહ્યું છે. જો તંત્રનું કોણીય વેગમાન,$O$ અને $P$ ની સાપેક્ષ ગણવામાં આવે અને તેને અનુક્રમે $\vec L_o$ અને $\vec L_p$ વડે દર્શાવવામાં આવે,તો:

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં જ્યારે સ્વિચ $S$ બંધ કરવામાં આવે છે,ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ ................ $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo