$15 \ m$ ની ઊંચાઈ અને $10 \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક ટાંકી પાણીથી ભરેલી છે. પાત્રના તળિયેથી $12 \ m$ ની ઊંચાઈએ $a$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું છિદ્ર છે, જે પાત્ર કરતા ઘણું નાનું છે. ઉપરના સ્તરે પિસ્ટન વડે કેટલું બળ લગાડવું જોઈએ, જેથી છિદ્રમાંથી બહાર આવતું પાણી $16 \ m$ ના અંતરે જમીન પર પડે ($kN$ માં)? (પાણીની ઘનતા $\rho = 1000 \ kg \ m^{-3}$ અને $g = 10 \ m/s^2$ લો)

  • A
    $233$
  • B
    $200$
  • C
    $320$
  • D
    $400$

Explore More

Similar Questions

મહત્તમ ફ્લાઇટ (મેગ્નસ અસર) મેળવવા માટે,દડાને કેવી રીતે ફેંકવો જોઈએ?

$40 \ m/s$ ની ઝડપ સાથે પવન ઘરના છાપરાને સમાંતર ફૂંકાય છે. છાપરાનું ક્ષેત્રફળ $250 \ m^2$ છે. જો ઘરની અંદરનું દબાણ વાતાવરણીય દબાણ જેટલું હોય,તો પવન દ્વારા છાપરા પર લાગતું બળ અને તેની દિશા શોધો $(\rho_{air} = 1.2 \ kg/m^3)$.

પ્રવાહીના પ્રવાહ માટે બર્નુલીના સમીકરણનો ઉપયોગ ક્યાં જોવા મળે છે?

બર્નુલીના સમીકરણની મર્યાદાઓ અને ઉપયોગો લખો.

Difficult
View Solution

$1.6 \ m$ ઊંચાઈ અને $0.5 \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી સંપૂર્ણ ભરેલી નળાકાર પાણીની ટાંકી ધ્યાનમાં લો. તેની બાજુમાં તળિયેથી $90 \ cm$ ની ઊંચાઈએ એક નાનું છિદ્ર છે. ધારો કે છિદ્રનું આડછેદનું ક્ષેત્રફળ પાણીની ટાંકીની સરખામણીમાં અવગણ્ય છે. જો ટાંકીમાં પાણીની ઉપરની સપાટી પર $50 \ kg$ નો ભાર લાગુ કરવામાં આવે,તો જ્યારે છિદ્ર ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પાણીનો વેગ ......... $m/s$ છે $(g=10 \ m/s^2)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo