$113$. એક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડનમાં મુક્ત થતી ઉર્જા $200 \text{ MeV}$ છે. તો $5 \text{ mW}$ પાવર ઉત્પન્ન કરવા માટે પ્રતિ સેકન્ડ થતા વિખંડનની સંખ્યા કેટલી હશે?

  • A
    $1.56 \times 10^8$
  • B
    $1.56 \times 10^{13}$
  • C
    $3.12 \times 10^8$
  • D
    $3.12 \times 10^{13}$

Explore More

Similar Questions

ડ્યુટેરોન $(_1H^2)$ અને હિલિયમ $(_2He^4)$ માટે ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $1.1 \, MeV$ અને $7 \, MeV$ છે. જ્યારે બે ડ્યુટેરોનનું સંલયન થઈ હિલિયમ ન્યુક્લિયસ બને ત્યારે મુક્ત થતી ઊર્જા ........... $MeV$ શોધો.

Difficult
View Solution

જ્યારે $_4Be^9$ પરમાણુ પર $\alpha$-કણોનો મારો ચલાવવામાં આવે છે,ત્યારે ન્યુક્લિયર રૂપાંતરણની નીપજોમાંની એક $_6C^{12}$ છે. બીજી નીપજ કઈ છે?

પરમાણુ વિખંડનની ઘટના સમજાવો.

નીચેનામાંથી કયું પરમાણુ બળતણ તરીકે વપરાતું નથી?

આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં
${ }_{4}^{9} Be+{ }_{2}^{4} He \rightarrow{ }_{6}^{12} C+X$
$X$ શું દર્શાવે છે? $\qquad$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo