પાણીના નમૂનામાં $Mg(HCO_3)_2$ અને $Ca(HCO_3)_2$ રહેલા છે. આ પાણીને ઉકાળતા, આ હાઇડ્રોજન કાર્બોનેટ અવક્ષેપ તરીકે દૂર થાય છે. અવક્ષેપ છે

  • A
    $MgCO_3, CaCO_3$
  • B
    $Mg(OH)_2, Ca(OH)_2$
  • C
    $Mg(OH)_2, CaCO_3$
  • D
    $MgCO_3, Ca(OH)_2$

Explore More

Similar Questions

એક અકાર્બનિક ક્ષાર $(A)$ ને ગરમ કરતા તેનું વિઘટન થઈને બે નીપજો $(B)$ અને $(C)$ મળે છે. સંયોજન $(C)$ ઓરડાના તાપમાને પ્રવાહી છે અને લિટમસ પ્રત્યે તટસ્થ છે,જ્યારે સંયોજન $(B)$ રંગહીન તટસ્થ વાયુ છે. સંયોજનો $(A)$,$(B)$ અને $(C)$ કયા છે?

આયન વિનિમય રેઝિન દ્વારા પાણીના વિખનીજીકરણ (demineralization) વિશે ટૂંકમાં ચર્ચા કરો.

પાણીના નમૂનાની કામચલાઉ કઠિનતા સંયોજન $X$ ને કારણે છે. આ નમૂનાને ઉકાળવાથી $X$ સંયોજન $Y$ માં રૂપાંતરિત થાય છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

$ZnCl_2 \cdot 2H_2O$ ને સખત ગરમ કરતાં,....... મળે છે.

સેલાઇન હાઇડ્રાઇડ્સ કાર્બનિક સંયોજનોમાંથી પાણીના અંશોને કેવી રીતે દૂર કરી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo