$100 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $2.0 \ g$ અવિદ્યુત વિભાજ્ય પદાર્થ બેન્ઝીનના ઠારબિંદુમાં $1.2 \ K$ નો ઘટાડો કરે છે. બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \ K \ kg \ mol^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

  • A
    $55 \ g \ mol^{-1}$
  • B
    $85 \ g \ mol^{-1}$
  • C
    $120 \ g \ mol^{-1}$
  • D
    $155 \ g \ mol^{-1}$

Explore More

Similar Questions

$1,4-dioxane$ નો $K_f$ $4.9 \, K \, kg \, mol^{-1}$ છે. $dioxane$ માં $0.001 \, m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો છે?

$600 \ g$ પાણી $(\rho=1.00 \ g / mL)$ માં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવું જોઈએ જેથી પાણીનું ઠારબિંદુ ઘટીને $-0.2^{\circ} C$ થાય? ............. $gm$
(પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2 \ K \ kg \ mol^{-1}$ )

$1 \ kg$ પાણીમાં $7.5 \ g$ યુરિયા (મોલર દળ $= 60 \ g \ mol^{-1}$) ધરાવતું દ્રાવણ તેટલા જ પાણીમાં $15 \ g$ દ્રાવ્ય $X$ ધરાવતા બીજા દ્રાવણ જેટલા જ તાપમાને ઠરે છે. $X$ નું મોલર દળ $(g \ mol^{-1})$ કેટલું હશે?

$500 \ mL$ પાણીમાં ઠારબિંદુમાં $0.186 \ ^oC$ નો ઘટાડો કરવા માટે ઓગળવા પડતા યુરિયાનું દળ ........ $g$ થશે. $(K_f = 1.86 \ ^oC/m)$

જ્યારે $0.01 \ mol$ ખાંડને $100 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં અવનયન $0.40 \ ^oC$ થાય છે. જ્યારે $0.03 \ mol$ ગ્લુકોઝને તે જ દ્રાવકના $50 \ g$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં અવનયન $......... \ ^oC$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo