વાયુના કદ $(V)$ વિરુદ્ધ તાપમાન ($T$ in $K$) નો આલેખ નીચે દર્શાવેલ છે. આ આલેખ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A
    $P_1 < P_2 < P_3$
  • B
    $P_3 < P_2 < P_1$
  • C
    $P_1 = P_2 \neq P_3$
  • D
    $273 \ K$ તાપમાને $P_1 = P_2 = P_3 = 0$

Explore More

Similar Questions

$27\,^oC$ તાપમાને,$4\,mol$ $Cl_2$,$4\,mol$ $N_2$ અને $2\,mol$ $O_2$ ને $5\,L$ ના બંધ પાત્રમાં ભરવામાં આવે છે. વાયુમય મિશ્રણનું કુલ દબાણ શોધો. $(R = 8.34 \times 10^{-2} \,bar \,L \,mol^{-1} \,K^{-1})$ ($,bar$ માં)

Difficult
View Solution

એક બોક્સમાં $27^{\circ} C$ તાપમાને પાણીની વરાળ સાથે સંતુલનમાં $0.90 \ g$ પ્રવાહી પાણી છે. $27^{\circ} C$ તાપમાને પાણીનું સંતુલિત બાષ્પ દબાણ $32.0 \ Torr$ છે. જ્યારે બોક્સનું કદ વધારવામાં આવે છે,ત્યારે સંતુલન દબાણ જાળવી રાખવા માટે થોડું પ્રવાહી પાણી બાષ્પીભવન પામે છે. જો બધું જ પ્રવાહી પાણી બાષ્પીભવન પામે,તો બોક્સનું કદ $.... \ litre$ હોવું જોઈએ. [નજીકનો પૂર્ણાંક]
(આપેલ છે $R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$)
(પ્રવાહી પાણીનું કદ અવગણો અને ધારો કે પાણીની વરાળ આદર્શ વાયુ તરીકે વર્તે છે.)

જો $546 \ K$ તાપમાને $2$ મોલ આદર્શ વાયુનું કદ $44.8 \ L$ હોય,તો તેનું દબાણ કેટલું હશે ($atm$ માં)? $(R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$

આદર્શ વાયુની ઘનતા નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપી શકાય,જ્યાં $P$,$V$,$M$,$T$ અને $R$ અનુક્રમે દબાણ,કદ,મોલર દળ,તાપમાન અને સાર્વત્રિક વાયુ અચળાંક દર્શાવે છે?

આદર્શ વાયુ માટે દબનીય અવયવનું મૂલ્ય ........ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo