$12 \ cm^3$ $SO_{2(g)}$ એક છિદ્રાળુ પટલ દ્વારા $1 \ minute$ માં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિઓમાં અન્ય વાયુના $120 \ cm^3$ $5 \ minutes$ માં પ્રસરણ પામે છે. તો વાયુનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

  • A
    $32$
  • B
    $18$
  • C
    $44$
  • D
    $16$

Explore More

Similar Questions

બે કણો વચ્ચેના $London$ બળોની આંતરક્રિયા ઉર્જા $r^{x}$ ના પ્રમાણમાં છે,જ્યાં $r$ એ કણો વચ્ચેનું અંતર છે. $x$ નું મૂલ્ય શું છે?

નિયોન-ડાયોક્સિજનના મિશ્રણમાં $70.6 \ g$ ડાયોક્સિજન અને $167.5 \ g$ નિયોન છે. જો સિલિન્ડરમાં વાયુઓના મિશ્રણનું કુલ દબાણ $25 \ bar$ હોય,તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનનું આંશિક દબાણ કેટલું હશે?

વાયુ અવસ્થા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીતીભાર (Payload) એટલે શું?

જ્યારે તાપમાન વધે ત્યારે પાણીનું પૃષ્ઠતાણ $......$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo