$A$ અને $B$ આદર્શ વાયુઓ છે. $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર $1: 4$ છે. $A$ અને $B$ ના સમાન વજન ધરાવતા વાયુ મિશ્રણનું દબાણ $P \text{ atm}$ છે. મિશ્રણમાં $B$ નું આંશિક દબાણ ($\text{atm}$ માં) કેટલું હશે?

  • A
    $\frac{P}{5}$
  • B
    $\frac{P}{2}$
  • C
    $\frac{P}{2.5}$
  • D
    $\frac{3P}{4}$

Explore More

Similar Questions

$STP$ પર,$0.50 \ mol$ $H_2$ વાયુ અને $1.0 \ mol$ $He$ વાયુ:

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
$1$. પ્રવાહીના ટીપાંનું લઘુત્તમ સપાટીનું ક્ષેત્રફળ ધરાવવાનો ગુણધર્મ પૃષ્ઠતાણ કહેવાય છે.
$2$. તાપમાન વધવાથી પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે.
$3$. પૃષ્ઠતાણનો $SI$ એકમ $N \ m^{-1}$ છે.
$4$. જ્યારે અણુઓ વચ્ચે મજબૂત આકર્ષણ બળ હોય ત્યારે પૃષ્ઠતાણનું મૂલ્ય ઓછું હોય છે.

$2 \ cm$ અને $4 \ cm$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી વર્તુળાકાર તકતીઓ $A$ અને $B$ એક પ્રવાહીમાં સમાન ઊંડાઈએ છે. $T_A$ એ $A$ પરનો ધક્કો (thrust) છે અને $T_B$ એ $B$ પરનો ધક્કો છે. તો $T_A : T_B =$

$27 \, ^oC$ તાપમાને $48 \, L$ શુષ્ક $N_2$ વાયુને $36 \, g$ પાણીમાંથી પસાર કરતા પાણીના વજનમાં $1.20 \, g$ નો ઘટાડો થાય છે. તો પાણીનું બાષ્પદબાણ કેટલા $atm$ હશે?

Difficult
View Solution

$H_2, SO_2$ અને $CH_4$ દરેકના $0.5 \ mol$ એક પાત્રમાં છે. જો પાત્રમાં છિદ્ર પાડવામાં આવે,તો $3 \ hours$ પછી પાત્રમાં બાકી રહેલા વાયુઓના આંશિક દબાણનો ક્રમ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo