$1000 \,K$ તાપમાને જાળવી રાખેલા રિઝર્વોયર (ઉષ્મા પ્રાપ્તિસ્થાન) માંથી કાર્નોટ એન્જિન ઉષ્માનું શોષણ કરે છે. એન્જિન $T$ તાપમાન ધરાવતા રિઝર્વોયર (ઉષ્મા ઠારણ) માં ઉષ્મા મુક્ત કરે છે. જો શોષાયેલી ઉષ્માનું મૂલ્ય $400 \,J$ હોય અને થયેલું કાર્ય $300 \,J$ હોય, તો $T$ નું મૂલ્ય શોધો. ($\,K$ માં)

  • A
    $250$
  • B
    $500$
  • C
    $750$
  • D
    $1750$

Explore More

Similar Questions

એક પ્રતિવર્તી એન્જિન ઉષ્મા ઇનપુટના છઠ્ઠા ભાગને કાર્યમાં રૂપાંતરિત કરે છે. જ્યારે સિંકનું તાપમાન $62^\circ C$ જેટલું ઘટાડવામાં આવે છે,ત્યારે એન્જિનની કાર્યક્ષમતા બમણી થાય છે. તો સોર્સ અને સિંકનું તાપમાન કેટલું હશે?

$17\,^{\circ}C$ તાપમાન ધરાવતા સિંક સાથેના કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $50\%$ છે. તેની કાર્યક્ષમતા $60\%$ કરવા માટે તેના સોર્સના તાપમાનમાં કેટલો ફેરફાર કરવો જોઈએ? ( $K$ માં)

જ્યારે કાર્નોટ હીટ એન્જિનના સ્ત્રોતનું નિરપેક્ષ તાપમાન $25 \%$ વધારવામાં આવે છે,ત્યારે તેની કાર્યક્ષમતા $80 \%$ વધે છે. એન્જિનની નવી કાર્યક્ષમતા કેટલી હશે ($\%$ માં)?

એક રિવર્સિબલ (પ્રતિવર્તી) એન્જિન અને એક ઇરરિવર્સિબલ (અપ્રતિવર્તી) એન્જિન સમાન તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તો ........... ની કાર્યક્ષમતા:

$T_1 = 500 \text{ K}$ (સ્ત્રોત) અને $T_2 = 300 \text{ K}$ (સિંક) તાપમાન વચ્ચે કાર્ય કરતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo