$CH_{3}C \equiv CMgBr$ ને કોની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?

  • A
    $CH_{3}C=CBr$ ની $MgBr_{2}$ સાથે
  • B
    $CH_{3}C \equiv CH$ ની $MgBr_{2}$ સાથે
  • C
    $CH_{3}C \equiv CH$ ની $KBr$ અને $Mg$ ધાતુ સાથે
  • D
    $CH_{3}C \equiv CH$ ની $CH_{3}MgBr$ સાથે

Explore More

Similar Questions

સમજાવો: "આલ્કાઈન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા શા માટે આપે છે?"

નીચેનામાંથી કયું સંયોજન $H_2SO_4/HgSO_4/H_2O$ સાથે જલીયકરણ (hydration) કરવાથી મુખ્ય નીપજ તરીકે આલ્ડિહાઇડ આપે છે?

નીચેનામાંથી કોની $C-C$ બંધ લંબાઈ સૌથી ટૂંકી છે?

ક્યા પ્રક્રિયકોની શ્રેણી દ્વારા એસિટિલિનનું ઉચ્ચ આલ્કાઇનમાં રૂપાંતર કરી શકાય છે?

$CHCl_3$ ના મિશ્રણને સિલ્વર પાવડર સાથે ગરમ કરવાથી બનતું સંયોજન કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo