પ્રારંભિક લંબાઈ $L$ અને ત્રિજ્યા $r$ ધરાવતા એક તારને $l$ લંબાઈ જેટલો ખેંચવામાં આવે છે. સમાન દ્રવ્યના પરંતુ પ્રારંભિક લંબાઈ $2L$ અને ત્રિજ્યા $2r$ ધરાવતા બીજા તારને $2l$ લંબાઈ જેટલો ખેંચવામાં આવે છે. પ્રથમ અને બીજા તારમાં એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1: 4$
  • B
    $1: 2$
  • C
    $2: 1$
  • D
    $1: 1$

Explore More

Similar Questions

$10 \, N$ વજન ધરાવતો,$100 \, \text{cm}^2$ આડછેદનું ક્ષેત્રફળ અને $20 \, \text{cm}$ લંબાઈ ધરાવતો એક સમાન ભારે સળિયો સ્થિર આધાર પરથી લટકાવવામાં આવ્યો છે. સળિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11} \, \text{N/m}^2$ છે. પાર્શ્વીય સંકોચનને અવગણીને,તેના પોતાના વજનને કારણે સળિયામાં થતો વધારો શોધો. ($\times 10^{-10} \, \text{m}$ માં)

ઉપરના છેડેથી બાંધેલો એક તાર $F$ બળ લગાડવાથી $l$ જેટલી લંબાઈમાં ખેંચાય છે. તારને ખેંચવા માટે થયેલું કાર્ય કેટલું હશે?

$3 \times 10^{-6} \, m^2$ જેટલા સમાન આડછેદનું ક્ષેત્રફળ અને $4 \, m$ લંબાઈ ધરાવતા તાર પર બળ લગાડતા તેની લંબાઈમાં $1 \, mm$ નો વધારો થાય છે. તેમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($, J$ માં)? $(Y = 2 \times 10^{11} \, N/m^2)$

$M$ દળનો એક બ્લોક $L$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તાર પર લટકાવવામાં આવ્યો છે. તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા કેટલી છે?

$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા સ્થિતિસ્થાપક પદાર્થ પર $S$ જેટલું પ્રતિબળ લગાડવામાં આવે છે. પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo