વાન ડર વાલ્સ વાયુ ક્યારે આદર્શ રીતે વર્તે છે?

  • A
    કદ ખૂબ ઓછું હોય ત્યારે
  • B
    તાપમાન ખૂબ ઊંચું હોય ત્યારે
  • C
    દબાણ ખૂબ ઓછું હોય ત્યારે
  • D
    તાપમાન, દબાણ અને કદ ત્રણેય ખૂબ ઊંચા હોય ત્યારે

Explore More

Similar Questions

$300 \, K$ તાપમાને નીચે આપેલા સંકોચનીયતા અવયવ $(Z)$ વિરુદ્ધ દબાણના આલેખમાં,$200 \, bar$ થી ઓછા દબાણે $CH_{4}$ ની સંકોચનીયતા આદર્શ વર્તણૂકથી વિચલિત થાય છે કારણ કે

વાન ડર વાલ્સ સમીકરણનો ઉપયોગ કરીને $27 \, ^oC$ તાપમાને $5 \, L$ કદ ધરાવતા $2 \, mol$ $NH_3$ વાયુનું દબાણ કેટલું હશે ($, atm$ માં)? ($a = 4.17$,$b = 0.03711$)

Difficult
View Solution

વાસ્તવિક વાયુઓના આદર્શ વર્તણૂકથી વિચલન માટે સંકોચનીય અવયવ $(Z)$ એટલે શું?

સાપેક્ષ રીતે ઊંચા દબાણે,વાન્ડર વાલ્સનું સમીકરણ શું બને છે?

ઓછા દબાણે,વાન્ડર વાલ્સ સમીકરણ શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo