$m$ દળનો એક કણ સ્થિર સ્થિતિમાંથી એક અવરોધક માધ્યમમાં પડે છે, જેમાં અવરોધક બળ $F = -kv$ છે, જ્યાં $v$ એ કણનો વેગ છે અને $k$ એ અચળાંક છે. નીચેનામાંથી કયો આલેખ વેગ $(v)$ વિરુદ્ધ સમય $(t)$ દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$20\,kg$ દળ ધરાવતા પદાર્થ પર સ્થિર સ્થિતિમાંથી $20\,s$ સુધી બળ લગાડવામાં આવે છે,ત્યારબાદ બળ દૂર કરવામાં આવે છે અને પદાર્થ પછીની $10\,s$ માં $50\,m$ અંતર કાપે છે. બળનું મૂલ્ય $..........\,N$ હશે.

એવી પરિસ્થિતિની કલ્પના કરો કે જેમાં બ્લોક $M_0$ ની આડી સપાટી લીસી છે અને તેની ઊભી સપાટી ઘર્ષણાંક $\mu$ સાથે ખરબચડી છે. ઉપરની સમસ્યામાં,$F$ નું સાચું મૂલ્ય પસંદ કરો જેના માટે બ્લોક્સ $M$ અને $m$ એ $M_0$ ની સાપેક્ષમાં સ્થિર રહે.

એક હોઝપાઈપ $20\, m/s$ ના વેગથી ગતિ કરતા પાણીના આડા જેટને એક ઉભી દીવાલ પર ફેંકે છે. જેટનું આડછેદનું ક્ષેત્રફળ $10^{-3}\, m^2$ છે. જો પાણીની ઘનતા $1000\, kg/m^3$ હોય,તો દીવાલ પર લાગતું બળ ........... $N$ છે [ધારો કે પાણી દીવાલ સાથે અથડાયા પછી સ્થિર થઈ જાય છે].

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અચળ બળ $F$ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. જો $M$ અને $m$ વચ્ચેનું સંપર્ક બળ $N$ હોય અને $m$ તથા $M'$ વચ્ચેનું સંપર્ક બળ $N'$ હોય,તો:

Difficult
View Solution

આકૃતિ $(a)$ અને $(b)$ માં બે પરિસ્થિતિઓ દર્શાવેલ છે. દરેક કિસ્સામાં,$m_1 = 3 \ kg$ અને $m_2 = 4 \ kg$ છે. જો $a_1$ અને $a_2$ એ આ પરિસ્થિતિઓમાં બ્લોક્સના અનુક્રમે પ્રવેગ હોય,તો $a_1$ અને $a_2$ ના મૂલ્યો અનુક્રમે કેટલા થશે? [ $g = 10 \ ms^{-2}$ ]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo