હવામાં (વક્રીભવનાંક $1.0$) ગતિ કરતું પ્રકાશનું સમાંતર કિરણપુંજ $50 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ ગોલીય કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક $1.5$ છે. કિરણો ગોલીય સપાટીના વક્રતા કેન્દ્રથી $x \ cm$ અંતરે એક બિંદુએ કેન્દ્રિત થાય છે. $x$ નું મૂલ્ય . . . . . . $cm$ છે.

  • A
    $50$
  • B
    $100$
  • C
    $150$
  • D
    $200$

Explore More

Similar Questions

જ્યારે હવામાં રહેલા બિંદુવત સ્ત્રોતમાંથી પ્રકાશ $1.5$ વક્રીભવનાંક ધરાવતી ગોલીય કાચની સપાટી પર પડે છે,ત્યારે કાચની સપાટીથી $100 \ cm$ અંતરે પ્રતિબિંબ રચાય છે. પ્રકાશના સ્ત્રોતનું કાચની સપાટીથી અંતર $100 \ cm$ છે. તો વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

આકૃતિમાં દર્શાવેલ $2$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થના સ્લેબમાં $10 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી વક્ર સપાટી $APB$ અને એક સમતલ સપાટી $CD$ છે. $APB$ ની ડાબી બાજુ હવા છે અને $CD$ ની જમણી બાજુ પાણી છે,જેના વક્રીભવનાંક આકૃતિમાં આપેલા છે. એક વસ્તુ $O$ ને ધ્રુવ $P$ થી $15 \, cm$ અંતરે મૂકવામાં આવી છે. ડાબી બાજુથી જોતા,$O$ ના અંતિમ પ્રતિબિંબનું $P$ થી અંતર ..... $cm$ છે.

Difficult
View Solution

$4 \,cm$ વ્યાસ ધરાવતા કાચના ગોળામાં રહેલો હવાનો પરપોટો જ્યારે વ્યાસની દિશામાં જોવામાં આવે ત્યારે આંખની સૌથી નજીકની સપાટીથી $1 \,cm$ દૂર દેખાય છે. જો કાચનો વક્રીભવનાંક $_a\mu_g = 1.5$ હોય,તો વક્રીભવનકારક સપાટીથી પરપોટાનું વાસ્તવિક અંતર .....$cm$ છે.

Difficult
View Solution

હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ ગોલીય કાચની સપાટી ($n = 1.5$ અને વક્રતા ત્રિજ્યા $R = 20 \ cm$) પર પડે છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર $100 \ cm$ છે. પ્રતિબિંબનું અંતર શોધો. ($cm$ માં)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1.6$ વક્રીભવનાંક ધરાવતા કાચના નળાકાર ટુકડાની અક્ષ પર એક બિંદુવત પદાર્થ $O$ મૂકવામાં આવ્યો છે. કાચના ટુકડાની એક સપાટી $3 \,mm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ છે. જ્યારે બહિર્ગોળ સપાટીની જમણી બાજુથી અક્ષ પર જોવામાં આવે ત્યારે આ બિંદુ $5 \,mm$ અંતરે દેખાય છે. બહિર્ગોળ સપાટીથી બિંદુવત પદાર્થનું અંતર કેટલું હશે ($\,mm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo