એક સમઘનની બાજુની લંબાઈ $5$ cm અને દ્રઢતા અંક (modulus of rigidity) $10^5$ $N$/m$^2$ છે. સમઘનની ઉપરની સપાટી પર $10$ $N$ નું બળ લગાડવાથી ઉત્પન્ન થતું સ્થાનાંતર . . . . . . mm છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$5 \ cm$ બાજુવાળા રબરના સમઘનની એક સપાટી સ્થિર છે જ્યારે તેની વિરુદ્ધ સપાટી પર $1800 \ N$ નું સ્પર્શક બળ લગાડવામાં આવે છે. જો રબરનો દ્રઢતા અંક $2.4 \times 10^6 \ N \ m^{-2}$ હોય,તો વિકૃત સપાટીનું પાર્શ્વ સ્થાનાંતર $......$ છે. ($mm$ માં)

ધારો કે ખૂબ જ ઓછા શીયર મોડ્યુલસ (shear modulus) ધરાવતો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઢળતી સપાટી પર સ્થિર છે. સ્થિતિસ્થાપક બળોને કારણે તે વિકૃત થશે. બ્લોકનો આકાર કેવો હશે?

$1 \, cm^2$ ક્ષેત્રફળ અને $4 \, cm$ જાડાઈ ધરાવતી સ્ટીલની પ્લેટને નીચેની સપાટીએથી મજબૂત રીતે જડિત કરવામાં આવી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉપરની સપાટી પર $F = 10 \, kN$ નું સ્પર્શક બળ લગાડવામાં આવે છે. નીચેની સપાટીની સાપેક્ષમાં ઉપરની સપાટીનું પાર્શ્વીય સ્થાનાંતર $x$ .............. $m$ છે (સ્ટીલ માટે દ્રઢતા મોડ્યુલસ $8 \times 10^{11} \, N/m^2$ છે).

$4 \, mm$ ત્રિજ્યા અને $100 \, cm$ લંબાઈ ધરાવતા તારનો ઉપરનો છેડો જડિત કરેલ છે અને તેનો બીજો છેડો $60^o$ ના ખૂણે વળેલ છે. તો શીયરિંગ ખૂણો (angle of shear) .......... $^o$ છે.

$1\,m$ લાંબા અને $4\,mm$ ત્રિજ્યા ધરાવતા તારનો ઉપરનો છેડો જડિત કરેલ છે. નીચેના છેડાને $30^\circ$ ના ખૂણે મરોડવામાં આવે છે. તો શીયરિંગ ખૂણો (angle of shear) ...... $^\circ$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo