સંશોધકોના એક જૂથે માછલી જેવા કેટલાક પ્રાણીઓ મેળવ્યા અને તપાસ કરતા નીચેના લક્ષણો જોવા મળ્યા: $A$. અંતઃકંકાલ કાસ્થિનું બનેલું હતું. $B$. બાહ્ય પરોપજીવી; કારણ કે તેઓ તેમના ગોળાકાર ચૂષક મુખ વડે માછલીની ત્વચા પર ચોંટેલા જોવા મળ્યા હતા. $C$. યુગ્મિત મીનપક્ષો અને ભીંગડા ગેરહાજર હતા, પરંતુ ઝાલર ફાટોની $7$ જોડ હાજર હતી. આ પ્રાણીઓ નીચેનામાંથી કઈ પ્રજાતિ સાથે શ્રેષ્ઠ રીતે બંધ બેસે છે?

  • A
    $(1)$ $Scoliodon$ sp.
  • B
    $(2)$ $Exocoetus$ sp.
  • C
    $(3)$ $Petromyzon$ sp.
  • D
    $(4)$ $Branchiostoma$ sp.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લક્ષણ હેગફિશને લાગુ પડતું નથી?

$Petromyzon$ કોનો ભાગ છે?

ચૂષમુખા (Cyclostomata) વર્ગના પ્રાણીઓ મુખના અગ્ર ભાગે શું ધરાવે છે?

$Petromyzon$ એ:

વિધાન: સાયક્લોસ્ટોમેટા દરિયાઈ છે પરંતુ પ્રજનન (spawning) માટે મીઠા પાણીમાં સ્થળાંતર કરે છે.
કારણ: પ્રજનન કર્યાના થોડા દિવસોમાં જ તેઓ મૃત્યુ પામે છે. તેમના ડિંભ (larvae) કાયાંતરણ (metamorphosis) પછી સમુદ્રમાં પાછા ફરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo