વનસ્પતિઓ માટે $Mg$ અને $Fe$ ની જરૂરિયાત શેના માટે હોય છે?

  • A
    પ્રકાશસંશ્લેષણ સાથે સંબંધિત ઉર્જાનું સ્થળાંતર
  • B
    પર્ણોમાં ક્લોરોફિલ રંજકદ્રવ્યોનું સંશ્લેષણ
  • C
    વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયાવિધિ
  • D
    પર્ણમાંથી પ્રકાંડ તરફ કાર્બોદિતોનું સ્થળાંતર

Explore More

Similar Questions

વનસ્પતિના ચયાપચયમાં મોલિબ્ડેનમનું મહત્વ નીચેનામાંથી કયું છે?

વનસ્પતિઓમાં $K^+$ ના ઉપયોગો સમજાવો.

વનસ્પતિઓમાં સલ્ફર કયા સ્વરૂપે જોવા મળે છે?

આવશ્યક ખનિજ તત્વોની ભૂમિકા (ગુરુ અને લઘુ-પોષકતત્વોની ભૂમિકા) સ્પષ્ટ કરો.

નીચેનામાંથી કયા તત્વ વગર ક્લોરોફિલ અણુનું નિર્માણ થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo