$ECG$ શું નોંધે છે?

  • A
    શરીરનો વિદ્યુત પ્રવાહ
  • B
    સ્થિતિમાનનો તફાવત (Potential differences)
  • C
    નાડીના ધબકારાનો દર
  • D
    પ્રતિ મિનિટ પંપ થતા રુધિરનો જથ્થો

Explore More

Similar Questions

રૂધિર દાબ (બ્લડ પ્રેશર) માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

અહીં આપેલી આકૃતિ એક સામાન્ય વ્યક્તિનું પ્રમાણિત $ECG$ છે. $P$-તરંગ શું દર્શાવે છે?

$P$-તરંગ અને $T$-તરંગ વચ્ચેનો તફાવત લખો.

પ્રમાણિત $ECG$ માં $QRS$ સંકુલ શું દર્શાવે છે?

નીચે એક સામાન્ય માનવીનું $ECG$ આપેલ છે. તેના કયા ઘટકનું અર્થઘટન નીચે યોગ્ય રીતે કરવામાં આવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo