$Y$-આકારનું અસ્થિ કયું છે?

  • A
    સ્ક્વોમોસલ (Squamosal)
  • B
    પેલેટાઇન (Palatine)
  • C
    ક્વાડ્રેટો-જુગલ (Quadrato-jugal)
  • D
    ટેરીગોઇડ (Pterygoid)

Explore More

Similar Questions

દેડકામાં એકોસ્ટિક સ્પોટ્સ (acoustic spots) ક્યાં જોવા મળે છે?

વિધાન: દેડકામાં પરોક્ષ વિકાસ જોવા મળે છે.
કારણ: દેડકાનું ડિંભ (larva) પુખ્ત સ્વરૂપમાં ફેરવવા માટે કાયાંતરણ (metamorphosis) પામે છે.

દેડકામાં ઉત્સર્જન બાબતે અસંગત વિધાન પસંદ કરો.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અગ્રમગજ$I$. દ્રષ્ટિપિંડ
$Q$. મધ્યમગજ$II$. અનુમસ્તિષ્ક,લંબમજ્જા
$R$. પશ્વમગજ$III$. બૃહદ્મસ્તિષ્ક ગોળાર્ધ,આંતરમસ્તિક

દેડકાના શ્વસનતંત્રના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ઘાંટી (glottis) પાતળા,સ્થિતિસ્થાપક કાસ્થિમય પડદાથી ઢંકાયેલી હોય છે જેને ઘાંટી ઢાંકણ (epiglottis) કહે છે.
$(2)$ દેડકા ઝાલર અથવા ભીની ત્વચા દ્વારા શ્વસન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo