સુક્રોઝનું નિર્માણ થયા પછી,તેનું સક્રિય વહન કઈ રચનામાં થાય છે?

  • A
    ચાલનીનલિકા
  • B
    સાથી કોષો
  • C
    જલવાહક પેશી
  • D
    અન્નવાહક મૃદુતક

Explore More

Similar Questions

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ જલવાહકમાં : જલવાહિની :: અન્નવાહકમાં : ..........
$(2)$ ખોરાકનું સંશ્લેષણ : સ્રોત :: જરૂરિયાતવાળા પ્રદેશો : ...........

કયા આયનો શર્કરાના વહન સાથે સંકળાયેલા છે?

વિવિધ પુરાવાઓ દ્વારા જાણી શકાય છે કે વનસ્પતિમાં ખોરાકનું નીચેની તરફનું વહન શેના દ્વારા થાય છે?

ફ્લોએમ લોડિંગ અને અનલોડિંગની પ્રક્રિયાઓ અનુક્રમે છે:

જલવાહક પેશીમાં પદાર્થોનું વહન એકમાર્ગી હોય છે, જ્યારે અન્નવાહક પેશીમાં તે દ્વિમાર્ગી હોય છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo