આસૃતિદાબનું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

  • A
    દ્રાવણની સાંદ્રતા પર
  • B
    દ્રાવકની સાંદ્રતા પર
  • C
    દ્રાવ્યની સાંદ્રતા પર
  • D
    ઉપરોક્ત ત્રણેય

Explore More

Similar Questions

ભૂમિમાંથી મૂળરોમ દ્વારા પાણીનું શોષણ કોના કારણે થાય છે?

ડિફ્યુઝન પ્રેશર ડેફિસિટ $(DPD)$ શબ્દ કોણે આપ્યો હતો?

દ્રાવણનું અભિસરણ દબાણ (Osmotic pressure) કેટલું હોય છે?

બે કોષો $A$ અને $B$ સળંગ ગોઠવાયેલ છે. કોષ $A$ માં આસૃતિદાબ $10 \text{ atm}$,આશુનદાબ $7 \text{ atm}$ અને $DPD$ $3 \text{ atm}$ છે. કોષ $B$ માં આસૃતિદાબ $8 \text{ atm}$,આશુનદાબ $3 \text{ atm}$ અને $DPD$ $5 \text{ atm}$ છે,તો પરિણામ શું હશે?

વનસ્પતિ કોષમાં,જ્યારે તે . . . . . . હોય ત્યારે પ્રસરણ દબાણની ખામી $(DPD)$ શૂન્ય હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo