અધોસાંદ્ર $(hypotonic)$ દ્રાવણ એટલે . . .

  • A
    જે દ્રાવણની સાંદ્રતા,બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય તેવું દ્રાવણ.
  • B
    જે દ્રાવણની સાંદ્રતા,બીજા દ્રાવણની સાંદ્રતાની સમાન હોય તેવું દ્રાવણ.
  • C
    જે દ્રાવણની સાંદ્રતા,બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય તેવું દ્રાવણ.
  • D
    અર્ધપ્રવેશશીલ પટલમાંથી પસાર થઈ શકે તેવું દ્રાવણ.

Explore More

Similar Questions

વનસ્પતિ કોષ $...$ ને કારણે સ્ફીત (turgid) બને છે.

રસસંકોચન (plasmolysis) ના વિવિધ તબક્કાઓ અંગેના આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I.$ રસસંકોચનનો પ્રથમ તબક્કો,જ્યારે કોષરસની આસૃતિ સાંદ્રતા બાહ્ય દ્રાવણની સાંદ્રતાને સમકક્ષ હોય છે.
$II.$ પ્રોટોપ્લાસ્ટ કોષદીવાલના ખૂણાઓથી દૂર ખસે છે.
$III.$ પ્રોટોપ્લાસ્ટ કોષદીવાલથી અલગ થઈ જાય છે અને ગોળાકાર આકાર ધારણ કરે છે.

એક કોષને હાઈપરટોનિક (અતિસાંદ્ર) દ્રાવણમાં રાખ્યા પછી તે પ્લાઝમોલાઈઝ્ડ (રસસંકોચન પામેલ) થાય છે. કોષદીવાલ અને કોષરસસ્તર (પ્લાઝમાલેમા) ની વચ્ચે શું હાજર હશે?

ક્રીનેશન (Crenation) એટલે શું?

જો કોઈ કોષને દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે તે સંકોચાઈ જાય,તો આ દ્રાવણ કેવું કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo