કયું એક આવશ્યક ખનીજ છે,જે કોઈપણ ઉત્સેચકનો બંધારણીય ઘટક નથી પણ ઘણા ઉત્સેચકોની સક્રિયતા માટે ઉત્તેજક (activator) તરીકે કાર્ય કરે છે?

  • A
    $Zn$
  • B
    $Mn$
  • C
    $K$
  • D
    $Mg$

Explore More

Similar Questions

કાર્યોના આધારે આવશ્યક તત્વોનું વર્ગીકરણ ઉદાહરણોની મદદથી સમજાવો.

$S$ - વિધાન: કાર્બોનિક એનહાઇડ્રેઝની સક્રિયતા માટે $Zn$ ની હાજરી આવશ્યક છે.
$R$ - કારણ: નાઇટ્રોજીનેઝની સક્રિયતા માટે વેનેડીયમની હાજરી આવશ્યક છે.

વનસ્પતિ કોષોમાં કેટાયન-એનાયન સંતુલન જાળવવા માટે જવાબદાર ખનિજોના નામ આપો.

મેક્રોન્યુટ્રિઅન્ટ્સ (ગુરુપોષક તત્વો) ના સંદર્ભમાં નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો.

$C_4$ વનસ્પતિઓની સામાન્ય વૃદ્ધિ માટે નીચેનામાંથી શું આવશ્યક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo