રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઉત્સેચક,......... વચ્ચે કાર્બોક્સિલેશન પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે.

  • A
    $CO_2$ અને રિબ્યુલોઝ $1, 5$-બાયફોસ્ફેટ
  • B
    ઓક્ઝેલોએસિટીક એસિડ અને એસિટાઈલ $CoA$
  • C
    $PGA$ અને ડાયહાઈડ્રોક્સીએસીટોન ફોસ્ફેટ
  • D
    રિબ્યુલોઝ બાયફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઈડ

Explore More

Similar Questions

$RuBisCo$ ઉત્સેચક વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો ઉત્સેચક શા માટે છે?

પ્રકાશસંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા અનેક પ્રતિક્રિયાઓની બનેલી છે. કોષમાં આ દરેક પ્રક્રિયા ક્યાં થાય છે? સ્ટાર્ચનું સંશ્લેષણ ........... માં થાય છે.

અંધકાર પ્રક્રિયામાં,$RuBP$ ના પુનઃસર્જન માટે શેની જરૂર પડે છે?

પ્રકાશસંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા અનેક પ્રતિક્રિયાઓની બનેલી છે. કોષમાં $CO_2$ નું સ્થાપન ક્યાં થાય છે?

વનસ્પતિમાં $CO_2$ નું રિડક્શન અને $ATP$ નું સંશ્લેષણ એકબીજા સાથે સંકળાયેલ છે. આ પ્રક્રિયામાં $ATP$ ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo