મોલનો પ્રયોગ દર્શાવે છે કે...

  • A
    પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઈડ આવશ્યક છે.
  • B
    પ્રકાશસંશ્લેષણ માટે હરિતદ્રવ્ય અને પાણી જરૂરી છે.
  • C
    પ્રકાશસંશ્લેષણ માટે પાણી અને પ્રકાશ આવશ્યક છે.
  • D
    ઉપરના તમામ સાચા છે.

Explore More

Similar Questions

પ્રકાશની હાજરીમાં ફેરિક ક્ષાર,વાયોલોજન ડાઈ વગેરેની હાજરીમાં અલગ કરેલા હરિતકણના સસ્પેન્શનમાં $O_2$ નું સતત ઉત્સર્જન થવાની પ્રક્રિયાને શું કહે છે?

વનસ્પતિઓમાં $CO_2$ ના સ્થાપન (fixation) ના માર્ગ પરના પ્રારંભિક અભ્યાસો $1940$ ના દાયકા દરમિયાન શેમાં કરવામાં આવ્યા હતા?

સ્ટાર્ચના નિર્માણ માટે બે પાંદડાના પ્રયોગની સમજૂતી આપો.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત થતો ઓક્સિજન $...........$ માંથી આવે છે.

જો પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ${H_2O}^{18}$ આપવામાં આવે,તો પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનો પ્રકાર કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo