આપેલા નામોને સુસંગત વનસ્પતિઓ ઓળખો: બલ્ડરવર્ટ,સનડયુ,વિનસનો મક્ષીપાશ.

  • A
    નેપેન્થિસ,ડાયોનિયા,ડ્રોસેરા
  • B
    નેપેન્થિસ,યુટ્રિક્યુલારિયા,વાંદા
  • C
    યુટ્રિક્યુલારિયા,ડ્રોસેરા,ડાયોનિયા
  • D
    ડાયોનિયા,ટ્રાપા,વાંદા

Explore More

Similar Questions

કીટભક્ષી વનસ્પતિઓ નીચેનામાંથી કોની ત્રુટિ ધરાવતી જમીનમાં ઉગે છે?

એવા છોડ વિશે વિચારો જેમાં હરિતદ્રવ્યનો અભાવ હોય. તે પોષણ ક્યાંથી મેળવશે? આવા પ્રકારના છોડનું ઉદાહરણ આપો.

$Pinguicula$ (બટરવર્ટ) માં,પર્ણો મોટા અને માંસલ હોય છે અને તેમાં $2$ પ્રકારની ગ્રંથિઓ જોવા મળે છે. આ કઈ છે?

નીચેનામાંથી કોણ પાણી અને ખનિજ ક્ષારોના શોષણમાં મદદ કરે છે?

વનસ્પતિઓમાં પાણી અને ખનિજોના શોષણમાં માયકોરાઇઝાનો સંબંધ કેટલો મદદરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo