નીચેનામાંથી શેમાં '$Kranz$' (ક્રેન્ઝ) પેશી રચના જોવા મળે છે?

  • A
    પુષ્પ
  • B
    બીજ
  • C
    પર્ણો
  • D
    પ્રકાંડ

Explore More

Similar Questions

જુવાર અને શેરડીના છોડ આશરે કેટલા પ્રકાશમાં સંતૃપ્તિ દર્શાવે છે?

શેરડીની વનસ્પતિમાં $^{14}CO_2$ નું મેલિક એસિડમાં સ્થાપન થાય છે. આ પ્રક્રિયામાં $CO_2$ ના સ્થાપન માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

$C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણમાં વધુ કાર્યક્ષમ છે કારણ કે........

$C_4$ વનસ્પતિઓમાં $RuBisCO$ ન્યૂનતમ ઓક્સિજનેઝ પ્રવૃત્તિ દર્શાવે છે,તેનું કારણ શું છે?

$C_3$ વનસ્પતિઓમાં કયો ઉત્સેચક જોવા મળતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo