$C_2$ અને $C_3$ ચક્રો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?

  • A
    કોષરસ અને કણાભસૂત્ર
  • B
    કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ
  • C
    પેરોક્સિઝોમ અને સ્ટ્રોમા
  • D
    સ્ટ્રોમા અને હરિતકણની ગ્રેના

Explore More

Similar Questions

પેરેક્સિઝોમ તરીકે ઓળખાતી રચના નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે?

પ્રકાશશ્વસન (Photorespiration) પથના સંદર્ભમાં નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ હરિતકણમાંથી પેરોક્સિસોમમાં અણુનું વહન$(p)$ ગ્લાયસીન
$(2)$ પેરોક્સિસોમમાંથી કણાભસૂત્રમાં અણુનું વહન$(q)$ સિરીન
$(3)$ કણાભસૂત્રમાંથી પેરોક્સિસોમમાં અણુનું વહન$(r)$ ગ્લિસરેટ
$(4)$ પેરોક્સિસોમમાંથી હરિતકણમાં અણુનું વહન$(s)$ ગ્લાયકોલેટ

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચે મહત્ત્વનો તફાવત દર્શાવતી પ્રક્રિયા .......... છે.

$NH_3$ શેમાંથી મુક્ત થાય છે?

પેરોક્સિઝોમ .......... સાથે સંકળાયેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo