ઈમર્સન એન્હાન્સમેન્ટ ઈફેક્ટ (Emerson enhancement effect) માટે જરૂરી તરંગલંબાઈ........ છે.

  • A
    માત્ર $680 \ nm$ અને તેનાથી વધુ
  • B
    માત્ર $680 \ nm$ અને તેનાથી ઓછી
  • C
    પારરક્ત (Infrared) તરંગલંબાઈ
  • D
    $680 \ nm$ થી વધુ અને $680 \ nm$ થી ઓછી બંને

Explore More

Similar Questions

સ્વીકાર્ય શક્તિ (Assimilatory power) એટલે શું?

હરિતકણના ગ્રેનામાં,દિવસ દરમિયાન થતી પ્રક્રિયા $ADP + \Pi = ATP$ શું દર્શાવે છે?

પ્રકાશસંશ્લેષણ દરમિયાન $ATP$ નાં ઉત્પાદનની પ્રક્રિયાને ..... કહેવામાં આવે છે.

પ્રકાશ પ્રણાલી-$II$ $(PS-II)$ માં પ્રકાશ ઉર્જાને સ્વીકારતું પ્રતિક્રિયા કેન્દ્ર ......... છે.

$PS-II$ માત્ર શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo