ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના હરિતકણના સ્ટ્રોમામાં શું આવેલું હોય છે?

  • A
    પ્રકાશ-આધારિત પ્રક્રિયાના ઉત્સેચકો
  • B
    રિબોઝોમ્સ
  • C
    હરિતદ્રવ્ય
  • D
    પ્રકાશ-બિનઆધારિત પ્રક્રિયાના ઉત્સેચકો

Explore More

Similar Questions

કેલ્વિન ચક્રને ત્રણ તબક્કાઓ હેઠળ વર્ણવી શકાય છે. આ તબક્કાઓ છે:
$I.$ કાર્બોક્સિલેશન $II.$ લાઈગેશન $III.$ રિડક્શન $IV.$ રિજનરેશન
સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રકાશશ્વસન કરતી વનસ્પતિઓમાં વાતાવરણીય $CO_2$ નું સ્થાપન નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

પ્રકાશસંશ્લેષણની જૈવસંશ્લેષણ પ્રક્રિયાની પ્રસ્તાવના લખો.

રુબિસ્કો (Rubisco) એ હરિતકણ પ્રોટીનનો ......... ભાગ છે.

$C_3$ વનસ્પતિમાં પ્રકાશપ્રક્રિયા અને કેલ્વિનચક્રનું સ્થાન જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo