શ્વસન અને પ્રકાશસંશ્લેષણ બંનેમાં ......... ની જરૂરિયાત રહે છે.

  • A
    હરિતકણો
  • B
    સૂર્યપ્રકાશ
  • C
    સાયટોક્રોમ
  • D
    કાર્બનિક બળતણ

Explore More

Similar Questions

કણાભસૂત્રના પટલમાં $ETS$ માં મોબાઈલ ઈલેક્ટ્રોન વાહક કયું છે?

પ્રકાશસંશ્લેષણ અને શ્વસનમાં $ATP$ નું નિર્માણ ઑક્સિડેશન પ્રક્રિયાઓ દ્વારા થાય છે. આ પ્રક્રિયા માટે ઊર્જા શેમાંથી પ્રાપ્ત થાય છે?

જ્યારે $FADH_2$ માંથી ઊર્જા મુક્ત થાય છે,ત્યારે ઈલેક્ટ્રોન્સ કયા સંકુલમાંથી પસાર થતા નથી?

પ્રકાશસંશ્લેષણ અને શ્વસન બંનેમાં સામાન્ય હોય તેવો અણુ કયો છે?

કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલાના સંકુલ $II$ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo