ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનનો કેમિઓસ્મોટિક સિદ્ધાંત સૂચવે છે કે એડેનોસાઈન ટ્રાયફોસ્ફેટ $(ATP)$ નું નિર્માણ થાય છે,કારણ કે:

  • A
    અંતઃ પટલની આરપાર પ્રોટોન ઢોળાંશનું નિર્માણ થાય છે.
  • B
    બાહ્યકણાભસૂત્રીય પટલની એડેનોસાઈન ડાયફોસ્ફેટ $(ADP)$ તરફની પ્રવેશશીલતામાં ફેરફાર થાય છે.
  • C
    અંતઃકણાભસૂત્રીય પટલની એડેનોસાઈન ડાયફોસ્ફેટ $(ADP)$ તરફની પ્રવેશશીલતામાં ફેરફાર થાય છે.
  • D
    $ADP$ ને આધારકમાંથી આંતરપટલ અવકાશમાં ધકેલવામાં આવે છે.

Explore More

Similar Questions

કેમીઑસ્મોટિક કપલિંગ અધિતર્ક મુજબ,ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશનમાં $ATP$ નું સંશ્લેષણ થાય છે કારણ કે:

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$ દરમિયાન નીચેનામાંથી કોણ હાઇડ્રાઇડ આયન $(H^-)$ સ્વીકારી શકે છે?

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશન દરમિયાન $ATP$ ના નિર્માણ માટે ઉર્જા નીચેનામાંથી કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે?

$ATP$ ના નિર્માણ માટે પ્રોટોન સૌપ્રથમ ક્યાંથી પસાર થાય છે?

કણાભસૂત્રમાં $ATP$ સંશ્લેષણનો રસાયણ-આસૃતિવાદ (Chemiosmotic theory) શેના પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo