ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન કયા તબક્કે $ADP$ માંથી સૌથી વધુ સંખ્યામાં $ATP$ અણુઓનું નિર્માણ થાય છે?

  • A
    પાયરુવિક એસિડનું એસિટાઈલ $CoA$ માં રૂપાંતર
  • B
    ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$
  • C
    ગ્લાયકોલિસિસ
  • D
    ક્રેબ્સ ચક્ર

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં અંતિમ ઓક્સિડેશન દરમિયાન,કયું સાયટોક્રોમ $O_2$ ને ઇલેક્ટ્રોન આપે છે?

$A$ : કોષીય શ્વસનમાં,$ETS$ માં ઇલેક્ટ્રોનનું વહન એ નીચે તરફની મુસાફરી (downhill journey) છે.
$R$ : ઇલેક્ટ્રોન ઉચ્ચ રિડોક્સ પોટેન્શિયલથી નીચા રિડોક્સ પોટેન્શિયલ તરફ ગતિ કરે છે.

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$ માં સાયટોક્રોમનો ક્રમ નીચેનામાંથી કયો છે?

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશનની આપેલી આકૃતિમાં $P, Q$ અને $R$ કયા વિસ્તારો છે?

ચયાપચયનો એ માર્ગ જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકથી બીજા વાહક તરફ વહન પામે છે તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo