શ્વસનનાં તબક્કા $......$ દ્વારા નિયંત્રિત થાય છે.

  • A
    પ્રક્રિયક
  • B
    ઉત્સેચક
  • C
    અંતઃસ્ત્રાવો
  • D
    પિત્તરસ

Explore More

Similar Questions

શ્વસન સબસ્ટ્રેટ્સ (respiratory substrates) એટલે શું? સૌથી સામાન્ય શ્વસન સબસ્ટ્રેટનું નામ આપો.

શ્વસન એ દહન પ્રક્રિયાથી કઈ બાબતમાં અલગ પડે છે?

જ્યારે સફેદ પુષ્પોવાળી ડાળીને રંગીન પાણીમાં ડુબાડવામાં આવે છે,ત્યારે પુષ્પો રંગીન બની જાય છે. આ પ્રક્રિયા દરમિયાન ડાળીમાં કઈ પેશી અભિરંજિત (stained) થશે?

કોષોમાં જટિલ અણુઓના $C-C$ બંધના ઓક્સિડેશન દ્વારા ઉર્જા મુક્ત થવાની પ્રક્રિયાને $.......$ કહે છે.

ધીમું શ્વસન દર્શાવતી વનસ્પતિ કે વનસ્પતિ પેશીઓ ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo