જ્યારે શ્વસનતંત્રમાં શ્વસ્ય પદાર્થ ......... હોય ત્યારે 'ફ્લોટિંગ રેસ્પિરેશન' (તુરંત શ્વસન) શબ્દ વપરાય છે.

  • A
    કાર્બોદિત
  • B
    ચરબી
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    પ્રોટીન

Explore More

Similar Questions

તફાવત આપો (કોઈપણ બે):
$(a)$ શ્વસન અને દહન
$(b)$ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર
$(c)$ જારક શ્વસન અને આથવણ

Difficult
View Solution

નીચેનાને જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ $A$ સ્તંભ $B$
$A$. આણ્વિય ઓક્સિજન $(i)$. $\alpha$-કીટોગ્લુટેરિક એસિડ
$B$. ઇલેક્ટ્રોન સ્વીકારનાર $(ii)$. હાઇડ્રોજન સ્વીકારનાર
$C$. પાયરુવેટ ડીહાઇડ્રોજીનેઝ $(iii)$. સાયટોક્રોમ $c$
$D$. ડીકાર્બોક્સિલેશન $(iv)$. એસિટિલ $CoA$

ગ્લાયકોલિસીસ,ક્રેબ્સ ચક્ર અને $E.T.S.$ નું મુખ્ય ધ્યેય શું છે?

શ્વાસ્ય પદાર્થો (respiratory substrates) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જારક શ્વસનમાં સામેલ પ્રક્રિયાઓને સ્તંભ-$I$ માં આપેલ છે,તેને કોષમાં તેના સ્થાન સાથે સ્તંભ-$II$ માં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$i$. ગ્લાયકોલિસિસ$b$. કોષરસ
$ii$. ક્રેબ્સ ચક્ર$a$. કણાભસૂત્રનું આધારક (Matrix)
$iii$. $ETS$$c$. કણાભસૂત્રની અંતઃપટલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo