નીચે આપેલ કયું વિધાન વાઈરસ માટે અસંગત છે?

  • A
    તેઓ સર્વવ્યાપી અને કદમાં અતિશય નાનાં છે.
  • B
    તેમનો મુખ્ય બંધારણીય ઘટક ન્યૂક્લિઓપ્રોટીન છે.
  • C
    તેમાં કેપ્સિડ આવરણનો અભાવ હોય છે.
  • D
    તેઓ જીવંત કોષની અંદર સક્રિય અને જીવંત વર્તણૂંક દર્શાવે છે.

Explore More

Similar Questions

$y^2 \sin^2 \theta - xy \sin^2 \theta + x^2(\cos^2 \theta - 1) = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

એક વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ છે. જ્યારે અચળ દબાણ $p$ પર કદ $V$ થી બદલાઈને $2 V$ થાય,ત્યારે એક મોલ વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

પ્રક્રિયા $SnO_{2(s)} + 2H_{2(g)} \rightleftharpoons 2H_2O_{(g)} + Sn_{(l)}$ માટે,$900 \ K$ તાપમાને $K_p$ ની ગણતરી કરો,જ્યાં સંતુલન સમયે વરાળ-હાઇડ્રોજન મિશ્રણમાં કદથી $45\% \ H_2$ છે.

ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

બે સમાન વાહક ગોળાઓ કે જેના પર અસમાન ધન વિદ્યુતભારો $q_1$ અને $q_2$ છે,તેમને $r$ અંતરે રાખવામાં આવ્યા છે. જો તેમને એકબીજાના સંપર્કમાં લાવીને ફરીથી તેટલા જ અંતરે રાખવામાં આવે,તો આ કિસ્સામાં તેમની વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo