મહાબીજાણુંધાનીને આવૃતબીજધારીઓની કઈ રચના સાથે સરખાવી શકાય?

  • A
    પુંકેસર
  • B
    સ્ત્રીકેસર
  • C
    અંડક
  • D
    પુષ્પ

Explore More

Similar Questions

ફલન સમયે લાક્ષણિક દ્વિદળી વનસ્પતિનો માદા જન્યુજનક (female gametophyte) કેટલા કોષીય હોય છે ($\text{કોષીય}$ માં)?

મહાબીજાણુધાની (megasporangium) નીચેનામાંથી કોની સમકક્ષ છે?

આપેલ ભ્રૂણપુટ (embryo sac) ની આકૃતિમાં નામનિર્દેશિત ભાગો $X, Y$ અને $Z$ ને ઓળખો:

અંડક બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ ......ને સમાન હોય છે.

આવૃત બીજધારીમાં જો એકકીય રંગસૂત્રની સંખ્યા $12$ હોય,તો અંડકાવરણ અને સહાયકકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo