પુષ્પીય ભાગોના સ્થાનના આધારે પુષ્પાસન (thalamus) ના વર્ગીકરણ અંગે અયોગ્ય જોડકું ઓળખો:

  • A
    કેલિસિફ્લોરી - $Rosa$ $indica$
  • B
    થેલેમિફ્લોરી - $Catharanthus$ $roseus$
  • C
    ઇન્ફ્રીરી - $Helianthus$ $annuus$
  • D
    ડિસ્કીફ્લોરી - $Citrus$ $limon$

Explore More

Similar Questions

વનસ્પતિદેહ નીચેનામાંથી કયા અંગોમાં વિભેદિત થયેલો હોય છે?

$S$ વિધાન: એમોર્ફોફેલસ (સૂરણ) આશરે $6 \ m$ ઊંચાઈનો મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે.
$R$ વિધાન: રેફલેસીયા આર્નોલ્ડી આશરે $8 \ kg$ વજનનું અને આશરે $1 \ m$ વ્યાસનું સૌથી મોટું પુષ્પ ધરાવે છે.

ખોટી જોડ પસંદ કરો.

નીચેનામાંથી કયું લક્ષણ દ્વિદળી વનસ્પતિ સાથે સંકળાયેલું નથી?

બેન્થમ અને હૂકરના પોલીપેટલીના વર્ગીકરણના આધારે નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$A$. થેલેમિફ્લોરી$i$. સ્ત્રીકેસર દ્વિ-સ્ત્રીકેસરી
$B$. કેલિસિફ્લોરી$ii$. બીજાશય ઉચ્ચસ્થ
$C$. બાયકાર્પેલાટી$iii$. પુષ્પાસન કપ આકારનું
$D$. ઇન્ફ્રીરી$iv$. પુષ્પાસન ઘુમ્મટ આકારનું
$E$. હેટરોમેરી$v$. બીજાશય અધઃસ્થ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo