નીચેનામાંથી કઈ જોડી સુસંગત છે?

  • A
    કોષદીવાલનો અભાવ - મૃદુકાય (Mollusca)
  • B
    પ્રજનનને કારણે ભ્રૂણ નિર્માણ - લીલ
  • C
    આદિકોષકેન્દ્રી - અમીબા
  • D
    જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિઓપ્રોટીન - યુગ્લીના

Explore More

Similar Questions

વ્હિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના માપદંડોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

નીચેનામાંથી શેમાં કોષદિવાલ સેલ્યુલોઝ અથવા ફંગલ-સેલ્યુલોઝની બનેલી હોય છે?

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો મુખ્ય આધાર કયો છે?

કૉલમ $- I$ ને કૉલમ $- II$ સાથે જોડો.
કૉલમ $- I$કૉલમ $- II$
$(a)$ મૃતોપજીવી$(i)$ ફૂગ અને વનસ્પતિના મૂળ વચ્ચેનું સહજીવન
$(b)$ પરોપજીવી$(ii)$ મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન
$(c)$ લાઈકેન$(iii)$ જીવંત વનસ્પતિઓ કે પ્રાણીઓ પર વસવાટ
$(d)$ માયકોરાઈઝા$(iv)$ લીલ અને ફૂગનું સહજીવન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ફૂગ બેક્ટેરિયાથી કઈ બાબતમાં અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo