નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

  • A
    મોનેરા - આદિકોષકેન્દ્રી સૃષ્ટિ
  • B
    પ્રોટીસ્ટા - પ્રાથમિક જલજ સુકોષકેન્દ્રી સૃષ્ટિ
  • C
    ફૂગ - બહુકોષી ઉત્પાદક સૃષ્ટિ
  • D
    પ્રાણી - બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ

Explore More

Similar Questions

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \longrightarrow 2NH_{3(g)}$ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

ગ્લોમેર્યુલર ગાળણમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનો મહત્તમ જથ્થો ($70-80$ ટકા) નેફ્રોનના કયા ભાગમાં પુનઃશોષણ પામે છે?

ઘનતા $\rho_0$, આડછેદનું ક્ષેત્રફળ $A$ અને લંબાઈ $l$ ધરાવતો એક નક્કર નળાકાર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની અક્ષ શિરોલંબ રહે તે રીતે $\rho$ $(> \rho_0)$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. જો તેને થોડું નીચેની તરફ સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

નીચેનામાંથી કયું કીટોહેક્સોઝનું ઉદાહરણ છે?

$(\sim (p \vee q)) \vee (\sim p \wedge q)$ એ તાર્કિક રીતે કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo