વ્હિટેકરની વર્ગીકરણ પદ્ધતિમાં કઈ સૃષ્ટિ મુખ્ય ઉત્પાદક છે?

  • A
    વનસ્પતિ (Plantae)
  • B
    પ્રોટીસ્ટા (Protista)
  • C
    ફૂગ (Fungi)
  • D
    મોનેરા (Monera)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રોકેરિયોટ (આદિકોષકેન્દ્રી) નથી?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો$-$
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ મોનેરા$(i)$ સ્પાયરોગાયરા અને સોલેનમ
$(B)$ પ્રોટિસ્ટા$(ii)$ બેસિલસ,ઓસિલેટોરિયા
$(C)$ ફૂગ$(iii)$ યુગ્લીના,ટ્રાયપેનોસોમા
$(D)$ વનસ્પતિ$(iv)$ મ્યુકર,પેનિસિલિયમ
$(E)$ પ્રાણી$(v)$ ફેલિસ,પેન્થેરા

નીચેનામાંથી કોની પાસે બે અસમાન અગ્રસ્થ કશા (apical flagella) હોય છે?

કૉલમ $I$ અને $II$ ને જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(i)$ ક્રાયસોફાઇટ્સ$(a)$ ગોનિયાલેક્સ
$(ii)$ ડાયનોફ્લેજેલેટ્સ$(b)$ યુગ્લીના
$(iii)$ યુગ્લીનોઇડ્સ$(c)$ ડાયેટમ
$(iv)$ સ્લાઇમ મોલ્ડ્સ$(d)$ પ્લાઝમોડિયમ

કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ લીલવિદ્યાના પિતા $(p)$ ઈવાનોવ્સકી
$(B)$ લાઈકેનની શોધ $(q)$ પ્રોફેસર શિવરામ કશ્યપ
$(C)$ વાયરસની શોધ $(r)$ પ્રોફેસર આયંગર
$(D)$ દ્વિઅંગી શાસ્ત્રના પિતા $(s)$ રોથમેલર
$(t)$ તલસાણે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo