કોલમ-$I$ માં વિવિધ પ્રકારની લીલ અને કોલમ-$II$ માં લીલના ઉદાહરણ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ નીલહરિત લીલ$(p)$ ક્લેમિડોમોનાસ
$(B)$ એકકોષી લીલ$(q)$ સ્પાયરોગાયરા
$(C)$ તંતુમય લીલ$(r)$ વોલ્વોક્સ
$(D)$ વસાહતી લીલ$(s)$ નોસ્ટોક

  • A
    $A-(p), B-(s), C-(r), D-(q)$
  • B
    $A-(s), B-(p), C-(q), D-(r)$
  • C
    $A-(s), B-(r), C-(q), D-(p)$
  • D
    $A-(q), B-(p), C-(s), D-(r)$

Explore More

Similar Questions

ફાયકોએરિથ્રિન અને ફ્લોરિડિયન સ્ટાર્ચ શેમાં જોવા મળે છે?

વનસ્પતિઓનું કયું જૂથ મૂળ,પ્રકાંડ અને પર્ણ જેવા વિભેદિત અંગોનો અભાવ ધરાવે છે?

સૌથી મોટી એકકોષીય વનસ્પતિ,$Acetabularia$,નીચેનામાંથી કયા સમૂહમાં સમાવિષ્ટ છે?

Difficult
View Solution

કેલ્પ (શાખિત સ્વરૂપ) અને સર્ગાસમ (તંતુમય સ્વરૂપ) શેમાં સમાવિષ્ટ છે?

$Spirogyra$ માં સીડી જેવી રચના ક્યારે બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo