કોલમ-$I$ માં શ્રેણી,કોલમ-$II$ માં વનસ્પતિનું નામ અને કોલમ-$III$ માં સામાન્ય નામ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$કોલમ-$III$
$(A)$ કેલિસિફ્લોરી$(p)$ હેલીએન્થસ એનુઅસ$(I)$ ગુલાબ
$(B)$ બાયકાર્પેલિટી$(q)$ હીબીસ્કસ રોઝા સાઈનેન્સિસ$(II)$ મહુડો
$(C)$ ઇન્ફીરી$(r)$ રોઝા ઇન્ડિકા$(III)$ સૂર્યમુખી
$(D)$ ડિસ્કીફ્લોરી$(s)$ મધુકા ઇન્ડિકા$(iv)$ બારમાસી
$(E)$ થેલેમિફલોરી$(t)$ કેથેરેન્થસ રોઝિયમ$(v)$ લીંબુ
$(F)$ હીટરોમેરિ$(u)$ સાઈટ્રસ લિમોન$(vi)$ જાસૂદ

  • A
    $A-(t-iv), B-(r-i), C-(p-v), D-(q-iii), E-(u-ii), F-(s-vi)$
  • B
    $A-(r-i), B-(t-iv), C-(p-iii), D-(u-v), E-(q-vi), F-(s-ii)$
  • C
    $A-(r-iv), B-(p-i), C-(t-iv), D-(u-v), E-(q-vi), F-(s-ii)$
  • D
    $A-(u-i), B-(q-iv), C-(s-ii), D-(p-iii), E-(r-vi), F-(t-v)$

Explore More

Similar Questions

મોસ અને હંસરાજ જેવી વનસ્પતિઓ, જે બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે, તેમને કયા સમૂહમાં મૂકવામાં આવે છે?

વિધાન $(A)$: $Volvox$ માં યુગ્મનજ અર્ધીકરણ પામીને અંકુરણ પહેલા ચાર એકકીય કોષો બનાવે છે.
કારણ $(R)$: $Volvox$ માં એકવિધ (haplontic) જીવનચક્ર જોવા મળે છે.

લીલ,ફૂગ અને લાઇકેનનો સમાવેશ ...........માં થાય છે.

નીચેનામાંથી કયું થેલોફાઇટા (Thallophyta) નું સભ્ય નથી?

નીચેના વિધાનો $(A-E)$ વાંચો અને તેની પછીના પ્રશ્નનો જવાબ આપો.
$(A)$ લિવરવર્ટ્સ,મોસ અને ફર્નમાં જન્યુજનક (gametophytes) મુક્તજીવી હોય છે.
$(B)$ અનાવૃત બીજધારી (Gymnosperms) અને કેટલાક ફર્ન વિષમબીજાણુક (heterosporous) હોય છે.
$(C)$ $Fucus$,$Volvox$ અને $Albugo$ માં લિંગી પ્રજનન અંડજન્યુ પ્રકારનું (oogamous) હોય છે.
$(D)$ લિવરવર્ટ્સમાં બીજાણુજનક (sporophyte) મોસ કરતા વધુ જટિલ હોય છે.
$(E)$ $Pinus$ અને $Marchantia$ બંને એકસદની (dioecious) છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo