મોટે ભાગના પરોપજીવી બેક્ટેરિયા ........ હોય છે.

  • A
    કોષાન્તરીય $(Intracellular)$
  • B
    અંતરાકોષિક $(Intercellular)$
  • C
    અવિકલ્પી $(Obligate)$
  • D
    એકેય નહિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સજીવ પ્રકાશસંશ્લેષણ દ્વારા $N_2$ સ્થાપન માટે શક્તિ મેળવે છે?

રિડક્શન પામેલા અકાર્બનિક સંયોજનોનાં ઓક્સિડેશનથી ઊર્જા મેળવતા સજીવોને ..... કહેવામાં આવે છે.

$Nostoc$ અને $Anabaena$ માટે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?
$(a)$. પેશી સ્તરીય આયોજન ધરાવે છે
$(b)$. વિશિષ્ટ કોષો (heterocysts) ધરાવે છે
$(c)$. વાતાવરણીય હાઇડ્રોજનનું સ્થાપન કરી શકે છે
$(d)$. તેઓ યુબેક્ટેરિયા છે

કેટલાક સાયનોબેક્ટેરિયામાં,રંજકદ્રવ્યો ધરાવતા પટલમય બહિર્ભેદને .......... કહે છે.

$Thermococcus$,$Methanococcus$ અને $Methanobacterium$ એ કોનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo