લીલી લીલને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના પૂર્વજ માનવામાં આવે છે કારણ કે તેઓ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ સાથે ........ બાબતે સામ્યતા ધરાવે છે.

  • A
    રંજકદ્રવ્યો
  • B
    કોષદિવાલ
  • C
    સંગ્રહિત ખોરાક
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

વિશાળ શેવાળ અથવા સી-વીડ (seaweeds) કયા વર્ગમાં આવે છે?

$Chlamydomonas$ શું છે?

લીલના જીવનચક્રમાં મુખ્ય તબક્કો કયો છે?

ગેલેક્ટન્સ (Galactans) અને મેનન્સ (Mannans) શેમાં જોવા મળે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. અંડજન્યુક (Oogamous) $I$. સ્પાયરોગાયરા,કલેમિડોમોનાસ
$Q$. અસમજન્યુક (Anisogamous) $II$. વોલ્વોકસ,ફ્યુકસ
$R$. સમજન્યુક (Isogamous) $III$. કલેમિડોમોનાસની કેટલીક જાતિઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo