મૂલાંગોમાં જોવા મળતી ત્રાંસી અનુપ્રસ્થદિવાલ (oblique septa) ......નું લક્ષણ છે.

  • A
    લીવરવર્ટ્સ
  • B
    હોર્નવર્ટ્સ
  • C
    મોસ
  • D
    હંસરાજ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વનસ્પતિ-સમૂહ બીજાણુ અને ભ્રૂણ ધરાવે છે, પરંતુ બીજવિહીન છે અને તેમાં વાહક પેશીઓનો અભાવ હોય છે?

$Funaria$ ની નીચેનામાંથી કઈ અવસ્થા એકકીય $(haploid)$ છે?

મોસ (mosses) ના જીવનચક્રના સંદર્ભમાં નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો$:-$
$(I)$ ફલન (Fertilization)
$(II)$ બીજાણુઓનું વિકિરણ (Dispersal of spores)
$(III)$ પ્રૌટોનેમા (Protonema)
$(IV)$ પર્ણમય અવસ્થા (Leafy stage)

આર્કીગોનિયોફોર (Archegoniophore) અને એન્થેરિડિયોફોર (antheridiophore) એ ......... ના પ્રજનન અંગોનો ભાગ છે.

જેમી (Gemmae) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo