અનાવૃત્ત બીજધારી $(Gymnosperms)$ વનસ્પતિમાં 'ભ્રૂણપોષ' એ ..... દર્શાવે છે.

  • A
    જન્યુજનક પેશી
  • B
    બીજાણુજનક પેશી
  • C
    બેવડું ફલન દ્વારા નિર્માણ પામતી પેશી
  • D
    પોલિપ્લોઈડ પેશી

Explore More

Similar Questions

મોટા ભાગની અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ $......$ ધરાવે છે.

Difficult
View Solution

$A$: અનાવૃત બીજધારીઓમાં લઘુબીજાણુઓ અને ગુરુબીજાણુઓ એક જ 'lax' માં ઉત્પન્ન થાય છે.
$R$: 'Lax' એ ઘટ્ટ શંકુ (strobilus) દર્શાવે છે જે લઘુબીજાણુ પર્ણ અને ગુરુબીજાણુ પર્ણ ધરાવે છે.

$Pinus$ ના પાંદડાઓમાં પાણી અને ખોરાકના વહન માટે નીચેનામાંથી કઈ પેશી હાજર હોય છે?

$A$: $Araucaria$ (ઓરોકેરિયા) ના શલ્કી પર્ણો સૂક્ષ્મ અને બદામી હોય છે.
$R$: $Araucaria$ ની જન્યુજનક અવસ્થા દીર્ધજીવી અને ભૂમિગત હોય છે.

$Pinus$ ના જીવનચક્રના સંદર્ભમાં,વર્ષ $0$ ના ઉનાળામાં માદા શંકુ (female cone) ના નિર્માણને ધ્યાનમાં લેતા,ફલન ક્યારે થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo