જે ફૂગને તેનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે અલગ અલગ યજમાનની જરૂર પડે તેને ......... કહેવામાં આવે છે.

  • A
    સમજાલિક
  • B
    વિષમજાલિક
  • C
    વિષમાશ્રયી
  • D
    એકાશ્રયી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા લક્ષણો ફૂગ અને પ્રાણીઓ વચ્ચે સામ્યતા દર્શાવે છે?

એક્ટોમાયકોરાઇઝા (બાહ્ય કવકમૂળ) માં,ફૂગ સામાન્ય રીતે કયા વર્ગની હોય છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ ફૂગમાં પ્રજનન વાનસ્પતિક પદ્ધતિઓ - અવખંડન અને કલિકાસર્જન દ્વારા થઈ શકે છે.
$(ii)$ બે કોષકેન્દ્રોના જોડાણને પ્લાઝમોગેમી કહેવાય છે.
$(iii)$ બે ચલિત અથવા અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને કાર્યોગેમી કહેવાય છે.
$(iv)$ યુગ્મનજમાં અર્ધીકરણને પરિણામે દ્વિકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે.

નીચેનામાંથી કોને "ટોડ સ્ટુલ" (toadstool) તરીકે ઓળખવામાં આવે છે?

Coenogametes (સહકોષકેન્દ્રી જન્યુઓ) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo