દ્વિઅંગી વનસ્પતિઓ (Bryophytes) થેલોફાયટ્સ (Thallophytes) કરતાં નીચેનામાંથી કઈ બાબતમાં અલગ પડે છે?

  • A
    ભ્રૂણ
  • B
    મૂલાંગો
  • C
    પ્રજનન અંગોની ફરતે અફળદ્રુપ કવચ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

દ્વિઅંગી (બ્રાયોફાઇટ્સ) વનસ્પતિમાં બીજાણુજનક પેઢીનો પ્રથમ કોષ ...... છે.

$Riccia$ નો સુકાય (thallus) કેવો હોય છે?

દ્વિઅંગી (બ્રાયોફાયટ્સ) વનસ્પતિની જલીય પૂર્વજતા સૌથી સારી રીતે શેના દ્વારા દર્શાવી શકાય છે?

$Funaria$ (ફ્યુનેરિયા) ના એન્થ્રોઝોઈડસ .... હોય છે.

ભીની જમીન, ભેજવાળી દીવાલો અને ભેજયુક્ત ખડકો પર જોવા મળતી વનસ્પતિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo