જલપ્રસ્ફુરણ (water bloom) નું કારણ .......... છે.

  • A
    લીલી લીલ
  • B
    નીલ-હરિત લીલ
  • C
    બેક્ટેરિયા
  • D
    હાઈડ્રીલા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

$BOD$ એટલે શું?

$PPM$ એટલે શું?

ધોંધાટ પ્રદૂષણ અટકાવવા માટે કયાં પગલાંઓ લઈ શકાય?
$I-$ ઉદ્યોગોમાં ધ્વનિશોષક સામગ્રી કે મફલર્સનો ઉપયોગ કરવો.
$II-$ દવાખાના અને શાળાઓની આસપાસ હોર્ન-મુક્ત વિસ્તારો બનાવવા.
$III-$ ફટાકડા અને લાઉડસ્પીકર્સ માટે પરવાનગીમય ધ્વનિસ્તર નક્કી કરવું.
$IV-$ અમુક સમય બાદ લાઉડસ્પીકર્સ વગાડવા પર પ્રતિબંધ મૂકવો.

$...............$ એ હવા,ભૂમિ,પાણી કે જમીનની ભૌતિક,રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો કોઈપણ અનિચ્છનીય ફેરફાર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo